Posted inHeath

તમારા બાળકમાં પણ આ વિટામિનની ઉણપના કારણે આંખોના નંબર આવે તો આજથી આ વસ્તુઓ ખવડાવાની ચાલુ કરી દેજો, ક્યારે આંખોના નંબર પણ નહિ અને આખોની કમજોરી પણ દૂર થઈ જશે

આપણા રોજના કામ પુરા કરવા માટે અને આપણા લક્ષય સુઘી પહોંચવા માટે આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે ખુબ જ જરૂરી છે. આમ માટે આપણે વિવિધ આહાર ખાતા હોઈએ છીએ. જે આપણા શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. જે આપણા શરીરમાં શારીરિક ક્રિયાને પૂરું કરવાનું કામ કરે છે. જે આપણા શરીરને પૂરતી એનર્જી […]