સ્કિન એ ખુબ જ કોમળ અને નાજુક હોય છે જેને કાળજીપૂર્વક ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, પરંતુ આજના સમયમાં દરેક મહિલાઓ પોતાની સ્કિન સાથે ચેડા કરી રહ્યા છે, જેના કારણે તેમની ત્વચા ફિક્કી પડી જતી હોય છે. જેના કારણે ચહેરા પર ખીલ, ફોલ્લીઓ વગેરે થવાનું ચાલુ થાય છે, આ માટે આપણે ખુદ જ જવાબદાર […]