શું તમે મહિનામાં એકવાર ફેશિયલ કરાવો છો? તમને લાગતું હશે કે ફેશિયલ એ આપણી ત્વચા સંભાળની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ દરેક લોકો આ વિષે જાણતા હોતા નથી. આપણામાંથી મોટાભાગના લોકોને લગ્ન સમયે જ ફેશિયલ કરાવે છે કારણ કે ફેશિયલ ત્વચાને તાજગી આપે છે અને ત્વચામાં છુપાયેલી અશુદ્ધિઓને દૂર કરે છે. જો કે દરેક […]
