ગુલાબી લાલ રંગના કોમળ હોઠ ચહેરાની સુંદરતામાં વઘારો કરે છે. આ માટે હોઠ પર ભેજ જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. જો હોઠ પર ભેજ જળવાઈ ના રહે તો તે ફાટવા લાગે છે. હોઠ ફાટવા થી તે જગ્યા પર લોહી પણ આવે છે અને ત્યાં અસહ્ય બળતરા પણ થયા કરે છે. હોઠ ફાટવાના બીજા […]