મેથી જેના દાણાનો ઉપયોગ ભારતીય ભોજનમાં મોટા પ્રમાણમાં થાય છે. મેથીના દાણા પીળા રંગના હોય છે જે સ્વાદમાં ખૂબ જ અલગ હોય છે, જે કદાચ મોટાભાગના લોકોને પસંદ હોતા નથી. પરંતુ તેમાં રહેલા પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. મેથીના દાણા ખાવાનો સ્વાદ વધારવા સાથે શરીરને કોપર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, […]