જેમ જેમ ઉંમર વધે તેમ ફિટનેસ અને સ્વાસ્થ્ય બંને બગડવાનું શરૂ થઇ જાય છે, પરંતુ જો તમે તમારી જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે જીવનભર ફિટ અને તંદુરસ્ત રહી શકો છો. દરેક લોકો અત્યારે ફિટ અને બીમારીઓ થી દૂર રહેવા માંગે છે. તંદુરસ્ત રહેવા માટે તમારે કેટલીક આદતો સુધારવી પડે અને ખરાબ ટેવો […]