આજે તમને જણાવીશું સ્વિમિંગ વિષે. સ્વિમિંગ ઘણા લોકોનું પ્રિય છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સ્વિમિંગના ઘણા ફાયદા છે. સ્વિમિંગ ફિટનેસ માટે સારી એક્ટિવિટી કહેવાય છે, જે શરીર અને મનને ફિટ રાખે છે. પરંતુ દરેક વ્યક્તિના ઘરમાં સ્વિમિંગ પૂલ હોય તે શક્ય નથી, તેથી એક જ વિકલ્પ બચે છે તે સાર્વજનિક સ્વિમિંગ પૂલ છે. સાર્વજનિક સ્વિમિંગ […]