ગોઠણ નો દુખાવો 50-60 વર્ષની ઉંમરે જોવા મળતો હોય છે. પરંતુ હાલના સમયમાં 30-35 વર્ષના યુવાનોમાં ગોઠણ ના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેમ જેમ ઉંમર માં વધારો થતો જાય છે તેમ ગોઠણ નો દુખાવો પણ વધતો જાય છે. ઘુંટણ ના દુખાવાની સમસ્યા થવાના ઘણા લોકો ખુબ જ પરેશાન રહેતા હોય છે. જેમ કે, […]