ડાયાબિટીસ એક ગંભીર બીમારી માનવામાં આવે છે, તેને કંટ્રોલમાં રાખવા માટે આદું ખુબ જ ગુણકારી છે, જે ઈન્સ્યુલીન લેવલ ને વધારવામાં મદદ કરે છે અને ડાયબિટિસને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસ દર્દીએ આદુંનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે જણાવીશું. આદુંને ખાન પાન માં સમાવેશ કરવાથી ડાયબિટીસ નું સુગર લેવલ નિયંત્રણમાં રાખી શકાય છે, આયુર્વેદમાં આદુંને […]