Posted inBeauty

આ ત્રણ વસ્તુને મિક્સ કરીને ચહેરા પર લગાવી 2 મિનિટ માલિશ કરો ચહેરા પર ઈન્સ્ટન્ટ નેચરલી ગ્લો આવશે

આજના યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. ખાસ કરીને 16 વર્ષથી 35 વર્ષની ઉંમર સુધી દરેક વ્યક્તિ સ્કિન ગ્લોઈંગ બનાવી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. આ માટે બજારમાં મળતી અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે. જયારે પણ વ્યક્તિની ઓઈલી સ્કિન થાય છે ત્યારે તે ફેસવોસ અને સાબુનો ઉપયોગ […]