આજના સમયમાં કોઈ પણ કામ કરવા માટે જુદી જુદી ટેક્નોલોજી અથવા તો એવા સાધનોનો ઉપયોગ કરવામાં જેથી માણસનું કામ અડધું થઇ જાય છે અથવા તો કામ કરવા માટે માણસની જરૂર પડતી નથી. આ બધી સગવડો થી માણસનું જીવન પહેલા કરતા એકદમ સરળ થઇ ગયું છે પરંતુ તેની અસર માણસ પર વધુ જોવા મળે છે. આજનો […]