Posted inFitness

હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે આ પાન, પાનમાં ચૂનાના પાણીના બે ટીપા નાખી ખાઈ જાઓ

હાડકા એ આપણા શરીરનો અગત્ત્વનું અંગ છે. આપણે આખો દિવસ જે કામ કરીએ છીએ, હલનચલન કરીએ છીએ, અલગ અલગ પ્રવૃત્તિ કરી શકીએ છીએ તેના માટે હાડકા જવાબદાર છે. હાડકા આપણા શરીરના દરેક અવયવ ને સશક્ત રાખવાની ભૂમિકા ભજવે છે. આપણું શરીર હાડકા આ કારણે જ સશક્ત રહે છે. એટલા માટે હાડકા ન હોય તો શરીરની […]