વાળ ખરવાની સમસ્યા આજના સમયમાં દરેક વ્યક્તિ પરેશાન થઈ ગઈ છે, વાળ ખરવા તે એક ખુબ જ સામાન્ય સમસ્યા છે જે આપણા શરીરમાં પોષક તત્વોની કમી અને શરીરમાં હોર્મોન્સનું ઈનબેલેન્સ થવાના કારણે પણ વાળ ખરવાનું શરુ થાય છે. આ સાથે વાતવરણમાં થતો ફેરફાર અને આપણી રૂટિન લાઈફ ચેન્જ થવાના કારણે વાળ પર અસર જોવા મળે […]