હાલના સમયમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માં સૌથી વધુ વાળને લગતી સમસ્યા જોવા મળે છે, જેમાં વાળ ખરવા, વાળ તૂટવા, વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વાળ ખરવાની સમસ્યા નાના મોટા દરેક વ્યક્તિને થતી હોય છે. જે સમસ્યા ને નજર અંદાજ ના કરી શકાય, વાળ વધારે ખરવાથી ચહેરાની સુંદરતા અને […]