અત્યારના આધુનિક યુગમાં ભરપૂર માત્રામાં ટેક્નોલોજી થઈ ગઈ છે, જેના કારણે પ્રદુષણ પણ ભરપૂર પૂર માત્રામાં થઈ રહ્યું છે. વધારે પડતા પ્રદુષણ કારણે ગળામાંનું ઈન્ફેક્શન, વાળને લગતી સમસ્યા, ત્વચાને લગતી સમસ્યા, ફેફસા નબળા થઈ જવા જેવી સમસ્યા થતી હોય છે. આજે અમે તમને વાળને લગતી સમસ્યા વિષે જણાવીશું. વધારે પ્રદુષણ અને ધૂળ માટીના રાજકણોના કારણે […]