આજના સમયની જીવનશૈલી ખુબજ બદલાઈ ગઈ છે અને આજનો માણસ એકબીજા સાથે દેખા દેખી અને મોજ શોખ કરતો થઇ ગયો છે. આજનો માણસ બીજા કરતા વધુ સંદર કેવી રીતે દેખાય તે વિષે વધુ વિચાર કરતો હોય છે. પરંતુ ઘણા લોકો બીજા કરતા સુંદર દેખાઈ શકતા નથી તેના પાછળ ઘણા બધા કારણો હોય છે. આ કારણોમાં […]