હરડે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી વનસ્પતિ છે, ત્રિફળા ચૂર્ણ માં જોવા મળતા ત્રણ ફળમાંનું એક ફળ હરડે છે. તેનો ઉપયોગ કેટલાક ઘરેલુ ઉપચારમાં કરવામાં આવે છે, હરડેનો ઉપયોગ ઘણા વર્ષોથી થતો આવ્યો છે. આયુર્વેદમાં હરડેનું સેવન કરવાના ઘણા બધા ચમત્કારી ફાયદાઓ થતા હોય છે, હરડેને ત્રિદોષ નાશક માનવામાં આવે છે. હરડે માત્ર પિત્તનું જ […]