Posted inHeath

ઔષધીનો રાજા છે હરડે દરરોજ 1-3 ગ્રામ ખાઈ લેશો તો શરીરમાં એકપણ રોગ નહીં રહે

હરડે, જેને હરિતકી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જાણીતી વનસ્પતિ છે. હરડે ત્રિફળામાં જોવા મળતા ત્રણ ફળોમાંનું એક છે. ભારતમાં, પ્રાચીન સમયથી હરડેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે. હરડેના આયુર્વેદમાં ઘણા ચમત્કારી ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. વાસ્તવમાં તેને ત્રિદોષનો નાશ કરનાર માનવામાં આવે છે. તે માત્ર પિત્તનું સંતુલન જાળવતું નથી, પરંતુ કફ […]