કેરી ઉનાળામાં ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી સ્વાદે કહેતી મીઠી હોય છે, જેને જોતા જ મોમાં પાણી આવી જતું હોય છે. કેરી કાચી હોય કે પાકી હોય નં મોટા મોટા દરેક વ્યક્તિને ખુબ જ ભાવે છે, કારણકે ગરમીમાં તેને ખાવાની મજાજ કંઈક અલગ આવે છે. ઉનાળામાં કેરી સિવાય પણ ઘણા બધા ફાળો આવે છે […]