ધૂમ્રપાન કરવાથી નુકશાન થાય છે એ ખબર હોવા છતાં લોકો ધૂમ્રપાન છોડવા તૈયાર હોતા નથી. આજનો માણસ વિચારવાનું ઓછો અને વ્યસન કરવામાં પોતાનો વધુ સમય પસાર કરે છે. આજના સમયમાં દરેક શહેર કે ગામડામાં ગલીએ ગલીએ પાનના ગલ્લા મળી રહે છે. આથી આજના નાની વયના લોકો પણ ગુટકા, તમાકુ, સ્મોકિંગ, માવા વગેરે જેવા વ્યસનો કરવા […]
