આજની ચાલી રહેલ વ્યસ્ત અને અનિયમિત ખાણી પીણી ના કારણે વ્યક્તિ ઘણા બધા રોગોના સંક્રમણમાં આવી જતા હોય છે. તેવી એક એક એવી બીમારી છે આજના સમયમાં નાની ઉંમરના વ્યકતિમાં સૌથી વધુ જોવા મળી રહી છે. તે બીમારી હૃદયને લગતી બીમારી છે, હૃદય ના હુમલા અચાનક આવતા હોય છે, જે કોલેસ્ટ્રોલ વધી જવાના કારણે આવતા […]
