Posted inHeath

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આ વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો 365 દિવસ શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી રહેશે

શરીરને અનેક રોગોથી બચાવી રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની રહે તે જરૂરી છે. પરંતુ વાતાવરણમાં થતા બદલાવ અને ખાવા પીવાની કેટલીક ખરાબ આદતોના લીધે વ્યક્તિ ઘણી વખત ઘણી બીમારીના શિકાર બનતા હોય છે. આ માટે ખાવા પીવાની આદતો સુઘારવાની સાથે દિવસ દરમિયાન 25-30 મિનિટ હળવી કસરત અને યોગા કરવા જોઈએ, જે શરીરને સ્વસ્થ અને […]