શરીરમાં મીઠાનું પ્રમાણ જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. આ માટે મોટાભાગે લોકો સફેદ મીઠાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ ઓછો કરી ને કાળું મીઠું ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદમાં સફેદ મીઠા કરતા કાળું મીઠાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. નિયમિત પણે દરેક શાક […]