મોટાભાગે દરેક ના ધરે લવિંગનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે એક દવાનું કામ કરે છે. જેથી આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નાના દેખાતા આ લવિંગમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે. જે મોટા ભાગની ગંભીર રોગોમાં ખુબ જ કારગર સાબિત થાય છે. નાના દેખાતા લવિંગમાં ફોસ્ફોરસ, પોટેશિયમ, […]