દરેકના રસોઈ ઘરમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. ગોળ સ્વાસ્થ્યનો ખજાનો છે. ગોળના સેવનથી ચહેરાની નિખાર આવે છે. ચહેરા પરની કરચલી દૂર કરવામાં ઉપયોગી છે. 50-55 વર્ષ ની ઉંમરે પણ જવાન દેખાવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. બારેમાસ ગોળ મળી રહે છે. દેશી ગોળમાં કેલ્શિયમ, પ્રોટીન, કાબોહાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, શર્કરા, વિટામિન-બી જેવા પોષક તત્વો ભરપૂર […]