ડ્રાયફ્રૂટ્સમાં ઘણા બધા પોષક તત્વો અને વિટામિન્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરને ઉર્જા આપે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ને વધારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કયા ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હાલમાં ચાલી રહેલ વરસાદની ઋતુમાં વાયરલ ઈન્ફેક્શન ની જોખમ વધુ રહેતું હોય છે, માટે હાનિકારક બેક્ટેરિયાને દૂર […]