આપણા સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બની રહે તે સૌથી જરૂરી છે, આ માટે ગાયનું દેશી ઘી ખુબ જ ફાયદાકારક છે, જેને ખાવું જોઈએ. ગાયના દેશી ઘી ને આહારમાં સમાવેશ કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ મળી આવે છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ઘી ખાવાથી શરીરમાં ચરબીનું પરમં વધે છે […]