લીલી ડુંગળી શિયાળા માં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જેથી ઘણા લોકો લીલી ડુંગળી ખાવાના ચાહકો હોય છે. લીલી ડુંગળી નું સેવન કરવાથી સ્વાસ્થ્ય અનેક ફાયદા થાય છે. લીલી ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. લીલી ડુંગળીનું નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. જેમ કે, ચાઈનીઝ, વિવિઘ વાનગીઓ બનાવામાં જેવી ઘણી રીતે […]