આયુર્વેદિક ઔષધીમાં ફુદીનાને ઉત્તમ માનવામાં આવે છે તેમાં ઘણા ઔષધી ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્ય સંબધિત અનેક પ્રકારની બીમારીમાં ફાયદાકારક છે. ફૂદિનાનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. ફુદીનો દરેક સીઝનમાં ખુબ જ આસાનીથી મળી આવે છે. તેમાં ઘણા બધા પોષક તત્વોનો મળી આવે છે જેમકે, વિટામિન-એ, વિટામિન-ઈ, મેંગેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન જેવા તત્ત્વોનો […]