Health Benefits: આ જાંબલી રંગનો કંદ તેની રચના, રંગ અને આકારથી આશ્ચર્યચકિત કરે છે. ભલે તે ગમે તેવો હોય, તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જાંબલી રતાળુ ખાવાના સ્વાસ્થ્ય લાભ (Health Benefits Of Eating Purple Yam) તમે જીમીકંદ કે સુરણ નામની શાક ઘણી વખત ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય એવો કંદ ખાધો છે […]