છાશ દરેક લોકોને સૌથી વધુ પીવી ગમે છે, છાશ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈ ને મોટા દરેક વ્યક્તિ પીતા હોય છે. છાશ ને ભોજન સાથે પીવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભોજન પછી છાશ પીવાથી ખોરાકને ઝડપથી પચે છે, આ સાથે પેટને શીતળતા પ્રદાન કરે છે. આ માટે દરેક ભારતીય ભોજન […]