ગરમી ચાલુ હોય ત્યારે આપણે ઘણા ફળો, ઠંડા પીણાં, જ્યુસ વગેરે પીવાનું ખુબ જ મન થાય છે. તેવામાં ઉનાળામાં એક એવું ફળ છે દરેકના દિલોમાં રાજ કરે છે, જેને ખાવાની સાથે જ શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ આવી જતી હોય છે. ગરમીમાં દરેક વ્યક્તિને ભાવે તેવા ફળનું નામ તરબૂચ છે, જે નાના મોટા દરેકને ભાવતું […]