Posted inHeath

સૂર્ય પ્રકાશના તેજ કિરણોથી શરીરના આ અંગો પર પડે છે સૌથી વધુ અસર, 45 ડિગ્રી તાપમાને આ અંગોને કઈ રીતે બચાવવા જાણો

હાલની ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધારે જોવા મળી રહ્યું છે. વઘારે પડતી ગરમીના કારણે આપણે અસ્વસ્થતાણી સાથે સ્વાસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસરો પણ થઈ શકે છે. તમને જાણાવી દઉં કે વધારે ગાર,ગરમીમાં 44 – 45 ડિગ્રી તાપમાન જોવા મળતું હોય છે, પરંતુ માનવ શરીરને 38 ડિગ્રી તાપમાન સહન કરવાની શક્તિ હોય […]