વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાના ત્રણ ચતુર્થાંશ તમારા નિયંત્રણમાં રહેલા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે તમારી જીવનશૈલી અને 25% તમારા જનીનો પર આધારિત છે. આથી તમારી જીવનશૈલીની આદતોને નિયંત્રણમાં લેવા માટે તમારે અત્યારથીજ સક્રિય રહેવું ખુબજ મહત્વનું છે. તેથી, આજે તમને એવા 3 રહસ્યો વિષે જણાવીશું જે તમારા સ્વાસ્થ્યમાટે ફાયદાકરાક અને […]