Posted inHeath

Vitamin B12 Deficiency : વિટામીન B12 ની ઉણપથી શરીર ખોખલું બને છે, જાણો તેના લક્ષણો અને શું સેવન કરવું

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં યોગ્ય આહારના અભાવને કારણે શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. આમાંથી એક વિટામિન B12 ની ઉણપ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજના સમયે કરોડો લોકો આ બીમારીની ઝપેટમાં છે. શરૂઆતમાં, વિટામિન B12 ની ઉણપના ખૂબ ઓછા લક્ષણો છે, જેને આપણે મોટાભાગે અવગણી શકીએ છીએ, પરંતુ તેની વધુ પડતી […]