Posted inHeath

આ રીત અપનાવી લો ફેફસાના ખૂણે-ખૂણેથી છુપાયેલી ગંદકી બહાર નીકળી જશે ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવાની અસરકારક ટિપ્સ

Lungs Cleaning Tips : જે રીતે શરીરના બાહ્ય અવયવોની કાળજી લેવી જરૂરી છે, તેવી જ રીતે શરીરના આંતરિક અવયવોની પણ કાળજી લેવી જરૂરી છે. શરીરના આંતરિક અવયવોનો અર્થ આપણા ફેફસાં છે, જેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ફેફસાંનું મુખ્ય કાર્ય વાતાવરણમાંથી હવા ખેંચીને, તેમાંથી ઓક્સિજનને ફિલ્ટર કરવાનું અને પછી તેને લોહીના પ્રવાહમાં પહોંચાડવાનું છે. […]