આપણા શરીરના દરેક અંગોને પૂરતું પોષણ મળી રહે તે માટે પૌષ્ટિક અને પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ખોરાક ખાવા જોઈએ. જેથી શરીરના દરેક અંગો સ્વસ્થ રહે. આપણા શરીરને ઘણા પોષક તત્વોની જરૂર પડે છે તેમાં પ્રોટીન નું મહત્વ સૌથી વધુ હોય છે. આપણા શરીરનો 15% હિસ્સો પ્રોટીન નો હોય છે, 65 % પાણી રહેલ હોય […]