Posted inHeath

નાની ઉંમરે હાર્ટ એટેકના આ મુખ્ય કારણો છો કારણો અત્યારે જાણી લેશો તો ભવિષ્યમાં હાર્ટ એટેકથી બચી શકશો

આ લેખમાં આપણે હાર્ટ એટેક વિષે વાત કરીશું. હાર્ટ એટેક એ આજના સમયની ખુબજ ગંભીર બીમારી કહી શકાય છે કારણે આ હાર્ટ એટેકની સમસ્યામાં માણસને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. અજાણી આપણી નબળી જીવનશૈલી, ખરાબ ખાવાની આદતો અને તણાવ લોકોને નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓનો શિકાર બનાવે છે. હમણાં થોડા સમય પહેલા […]