આજકાલના સમયમાં આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો જોડે વ્યાયામ માટે સમય જ નથી, આવી પરિસ્થિતિમાં લોકો બીમાર વધારે પડે છે. આ બધી એવી બીમારીઓ છે જે લોહીની વિસંગતતા કારણભૂત સાબિત થાય છે. જેમાં ઘણી વાર લોહી જામી જવાની સમસ્યા સારું થાય છે. તમને જણાવી દઈએ કે લોહી જામી જવું એ અનેક પ્રકારની ગંભીર બીમારીઓને વધારી […]