Posted inHeath

હાર્ટ અટેક આવતા પહેલા દેખાય આ સંકેત તો અવગણ્યા વગર થઈ જાઓ સાવઘાન આ સંકેત દેખાય તો આ આટલું કરવાની સાથે આ વસ્તુને ખાવાનું રાખો હાર્ટ અટેક નું જોખમ ઘટી જશે

આપણા શરીરની સૌથી મોટી બીમારી હૃદયને લગતી હોય છે. કારણકે જયારે હૃદય કમજોર પડી જાય અને એ ઘબકવાનું બંધ કરી દેતો વ્યક્તિનું તે જ સમયે મુત્યુ પામે છે, આજના સમયમાં લાખો લોકો હાર્ટ અટેક આવવાના કારણે મુત્યુ પામ્યા છે. હાર્ટ અટેક આવતા પહેલા આ સંકેતો જોવા મળતા હોય છે. જેના વિષે ઘણા લોકો જાણતા હોતા […]