હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે તેવામાં વરસાદ પડવાથી રાતે વાતવરણ પણ ઠંડુ રહે છે, તેવામાં મોટાભાગે લોકો રાતે પેશાબ કરવા ઉઠતા હોય છે, અને ઠંડા વાતાવરણમાં પેશાબ લાગવો તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. જો તમે પણ રાતે પેશાબ કરવા માટે ઉઠી જતા હોય તો આ વાતનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ. જો તમે રાતે ઉઠો […]