દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જેમને હેડકી ના આવી હોય. હેડકી આવવી તે ખુબ જ સામાન્ય માનવામાં આવે છે. હેડકી અચાનક અને કોઈ પણ સમયે આવી શકે છે. ઘણી વખત કોઈ યાદ કરતુ હોય છે ત્યારે પણ હેડકી આવતી હોય છે તેવું માનવામાં આવે છે. ઘણી વખત એટલી ખતરનાક આવે છે કે […]
