Posted inHeath

અચાનક આવતી હેડકીમાં પાણી પીવાથી પણ બંઘ ના થાય તો આ ઘરેલુ ઉપાય અપનાવી લો 2-3 મિનિટ માં જ ગમે એવી અઢેલી હેડકી પણ બંધ થઈ જશે

અચાનક આવતી હિચકી ને રોકવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. હિચકી આવે ત્યારે એવું માનવામાં આવે છે કે આપણે કોઈ યાદ કરે છે. પરંતુ હિચકી આવવી તે એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને આવતી હોય છે. હિચકી આવે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે હિચકી થોડા સમય માટે જ આવતી હોય છે, ઘણી […]