એડીમાં થતા અસહ્ય દુખાવા દવા વગર જ સરળતાથી કઈ રીતે દૂર મટાડવા તેના વિશે જણાવીશું. સામાન્ય રીતે જેમને લાંબા સમય સુઘી સતત ઉભા રહીને કામ કરવાનું હોય છે તમને એડીમાં વઘારે દુખાવા રહેતા હોય છે. જેમકે, શિક્ષકો, ઘરમાં કામ કરતી મહિલાઓ, ફેરિયાઓ, ઉભા ઉભા કામ કરતા મજુર વર્ગ ને સૌથી વધુ એડીમાં થતા દુખાવાની ફરિયાદ […]