Posted inFitness

અચાનક આવતી હેડકીને રોકવાના ઘરેલુ ઉપાય

આપણે બઘા જાણીએ જ છીએ કે હેડકી અચાનક જ આવતી હોય છે. ઘણી વખત હેડકી આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ આપણે યાદ કરે છે. પણ જયારે હેડકી આવે છે ત્યારે તે બંઘ થવાનું નામ નથી લેતી. જેથી ઘણા લોકો પરેશાન થઈ જાય છે. અચાનક હેડકી આવવાના અનેક કારણો પણ હોઈ શકે છે. […]