Posted inHeath

વારંવાર બ્લડ પ્રેશર વધી જતું હોય તો 50 રૂપિયામાં મળતું 1 નંગ આ ફળ ખાઈ લો આ ફળ

હાઈ બ્લડ પ્રેશર એક એવી બીમારી છે જે 25-30 વર્ષના લોકોને પણ તેનો શિકાર બનાવી લે છે. ખરાબ આહાર, બગડતી જીવનશૈલી અને તણાવના કારણે વિકસી રહેલી આ બીમારીને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, સ્પષ્ટ ન દેખાવું અને ચક્કર એ હાઈ બ્લડ પ્રેશરના સામાન્ય લક્ષણો […]