જયારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે અવાર નવાર ઘણા રોગો થવાનું જોખમ રહેતું હોય છે. તેવામાં હૃદયને લગતી બીમારીનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ માટે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદયને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવામાં કારણે લોહીનો અવરોધ વધે છે પરિણામે હૃદયની નસોને લોહી મળતું અટકી જાય […]