આજની આધુનિક જીવન શૈલી અને આધુનિક ખાણી પીણી હોવાના કારણે માનવના શરીરમાં જે બદલાવ આવ્યો છે જેના કારણે માનવીના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં ની એક બીમારી હાલમાં વધારે થઈ રહી છે તે કોલેસ્ટ્રોલની છે. કોલેસ્ટ્રોલ વધવું એ ખુબ જ ગંભીર બીમારી કહી શકાય છે. જેને દૂર કરવી ખુબ જ જરૂરી […]