દરેક વ્યક્તિ સ્વસ્થ ને તંદુરસ્ત રહેવાના ઘણા પ્રયાસ કરે છે. પરંતુ આજના ભાગદોડ ભર્યા જીવનમાં વ્યક્તિ પોતાના આરોગ્ય પર પૂરતું ઘ્યાન આપી શકતું નથી. હાલના સમયમાં વઘારે પ્રદુષિત વાતાવરણ હોવાના કારણે આપણે ઘણી વાયરલ બીમારીના શિકાર બની શકીએ છીએ. હાલના સમયમાં કોલેસ્ટ્રોલ વઘી જવાની બીમારી ઘણા લોકોને હોય છે. જયારે કોલેસ્ટ્રોલ વઘી જાય છે ત્યારે […]