ડાયાબિટીસ એક સૌથી ખતરનાક બીમારી છે. હાલના સમયમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દી જોવા મળે છે. જેમને ડાયબિટીસ થાય છે તેમને ડાયાબિટીસથી છુટકાળો મેળવવા માટે ઘણી બઘી દવાઓ અને ઈન્જેક્શન પણ લેતા હોય છે. પરંતુ ડાયાબિટીસના રોગ એવો છે કે જે તમારો પીછો છોડતો નથી. ડાયાબિટીસનો રોગ થવાથી શરીરમાં અશક્તિ આવી જાય છે. જેના કારણે અન્ય […]